બોડેલી તાલુકાના મૂળાધર પાસે ટીંબી ગામે સવારે એક સાથે ચાર કાચા મકાનોમાં આકસ્મિક આગ લાગી હતી . જેમાં ઘર વખરી , અનાજ સહિત તમામ સામાન આગમાં બળીને ખાક થઈ જતાં ચારેય પરિજનોને લાખો રૂપિયાના નુકશાન સાથે ઘર વિહોણા બન્યા હતા ટીંબી ગામે રહેતા તેરસિંગભાઈ રાઠવા , નટુભાઈ રાઠવા લક્ષનભાઈ રાઠવા , રમેશભાઈ રાઠવાના ઘરોમાં સવારે આકસ્મિક આગથી જોત જોતાંમાં આગ વિકરાળ બની હતી . સ્થાનિક લોકો દોડી આવ્યા હતા . ઘરના સભ્યો ઘર બહાર દોડી આવ્યા પણ કોઈ સામાન લેવાનો સમય પણ મળ્યો નહિ . બોડેલીથી ફાયર ફાઇટર બોલાવતા આગ પર કાબુ મેળવ્યો તે પહેલાં બધું જ રાખ થઈ ગયું હતું . અનાજ , ઘર વખરી , રોકડ રૂપિયા , દાગીના મળી લાખો રૂપિયાનું નુકશાન થયું હતું . સરપંચ સહિત આગેવાનો દોડી આવ્યા હતા . હવે તંત્ર અસરગ્રતોને તત્કાળ સહાય કરે તેવી માંગ ઉઠી છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદથી મુંબઈ હાઈવે પર ટાટાના પૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં નિધન, જુઓ
અમદાવાદથી મુંબઈ હાઈવે પર ટાટાના પૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં નિધન
पाकिस्तान में कुल 156 जिलों में से 116 जिले बाढ़ से प्रभावित हैं।
7 लाख 32 हजार से अधिक पशु मर चुके हैं तथा 20 लाख एकड़ जमीन में फसल नष्ट हो गई है। घरों में खाने का...
‘अब महाराष्ट्र में एकनाथ शिंदे कभी CM नहीं बनेंगे’, शपथ ग्रहण से पहले संजय राउत ने दिया बड़ा बयान
महाराष्ट्र में आज सीएम का शपथ ग्रहण समारोह (Maharashtra CM Oath Ceremony) होगा। शपथ ग्रहण समारोह...
પડધરી:મોટાખીજડીયા ગામે નટવરભાઈ દાફડા તા.3/9/22 ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા પહેલા નો વિડીયો થયો વાઈરલ
https://youtu.be/YZ6X1vpLim0
NIMHANS to Launch a Comprehensive Suicide Prevention Centre to Tackle India's Growing Mental Health Crisis.
September 9, 2024
In landmark initiative aimed at addressing the escalating suicide crisis in...