આજે બીજા તબક્કાની ૯૩ બેઠકો પર મતદાન પુર્ણ થયુ હતુ.
૮૩૩ ઉમેદવારો ના ભાવી Evm મશીનમા શીલ થયા. ચુટણીનુ પરિણામ ૮ ડિસેમ્બરે જાહેર થસે. હવે બધાની નજર ૮ ડિસેમ્બર પર હસે કે કોને મળસે ગાદિ?
૯૩ બેઠકો પર ૨૦૧૭ સ્થિતિ ?
૨૦૧૭ ની વિધાનસભા ચુટણી મા ૯૩ બેઠકોમાથી બીજેપી એ ૫૩ શીટો પર જીત મેળવી હતી જ્યારે કોંગ્રેસ ૩૯ અને અન્ય બેટકો પર અપક્ષ ઉમેદવારો જિત્યા હતા