મતદાન માં સોં વધારે મતદાન કરવા નો રેકોર્ડ નર્મદા જિલ્લો ધરાવે છે આ વખત પણ ગુજરાત વિધાનસભા ના પ્રથમ તબબકા ના મતદાન માં નર્મદા જિલ્લામાં સૌ થી વધારે મતદાન નોંધાયું છે આ વખત ના પ્રથમ ચરણ માં પણ સમગ્ર રાજ્ય માં 78.42 ટકા મતદાન કરી નર્મદા જિલ્લો ટોપ પર રહ્યો છે પ્રથમ તબબકા ની 89 બેઠકો માં ડેડીયાપાડા બેઠક પર 82.71 ટકા સાથે સૌ થી વધુ મતદાન નોંધાયું છે
છેલ્લી વિધાનસભા માં ચૂંટણી માં નર્મદા જિલ્લા એ સોં થી વધુ મતદાન ની હેટ્રિક નોંધાવી હતી રિપોર્ટ ઇરફાન મલેક ખેડા