પાનતલાવડી ગામેથી આક ફરકના આંકડા લખી લખાવતા બે આરોપી ઝડપાયા

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

મળતી માહિતી અનુસાર ગરુડેશ્વર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા દરમિયાન તેઓને બાતમી મળેલ કે ગરુડેશ્વર ના પાન તલાવડી ગામે એક ઈસમ ચોરી છુપીથી આક ફરકના આંકડા લખે છે જે બાતમિ ના આધારે ગરુડેશ્વર પોલીસ સ્ટાફના માણસો પાન તલાવડી ગામે જુગાર અંગે રેડ કરતા આ કામના આરોપી ભરતભાઈ નરસીહભાઇ ભીલ તથા અંદાજખાન અકબર ખાન શેખ બંને રહે પાન તલાવડી ઠાકોર ફળિયુ તાલુકો ગરૂડેશ્વર નાઓ ગેરકાયદેસર રીતે આંક ફરક ના આંકડાઓ ચોરી છુપી થિ લખી લખાવતા હારજીત નો જુગાર રમી રમાડતા પોલીસ રેડ દરમિયાન ઝડપાઈ આવ્યા

ગરુડેશ્વર પોલીસે ઝડપાયેલા આરોપીઓ ની અંગજડતીમાં મળેલા રોકડા રૂપિયા તથા બોલપેન અને જુગાર અંગેના સાહિત્ય મળી કુલ 470 ના મુદ્દા માલ સાથે આરોપી (1) ભરતભાઈ નરસિંહભાઈ ભીલ તથા (2) અંદાજખાન અકબર ખાન શેખ નાઓને ઝડપી પાડી બંને આરોપીઓ વિરુદ્ધ ગરુડેશ્વર પોલીસ મથકે કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે