કાલોલ દશાલાડ જ્ઞાતિ સમસ્ત નો વાર્ષિક ઈનામ વિતરણ અને સ્નેહ મિલન સમારોહ દશાલાડ વાડી ખાતે શનિવારે સાંજે યોજાયો હતો જેમા મોટી સંખ્યામાં જ્ઞાતિજનો, ઈનામ પાત્ર વિધાર્થીઓ વાલીઓ હાજર રહ્યા હતા. ચાલુ વર્ષે જ્ઞાતી ના કુલ ત્રણ વિધાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા હતા ઈજનેર ક્ષેત્રે સ્નાતકની પદવી મેળવનાર વિધાર્થીઓ હાજર રહ્યા હતા જ્ઞાતિ પ્રમુખ શશીકાંત પરીખ, ઉપપ્રમુખ વિરેન્દ્ર મહેતા, મંત્રી જીતેન્દ્ર ગાંધી અને જીજ્ઞેશ શાહ તેમજ કરોબારી સભ્યો હાજર રહ્યા હતા જ્ઞાતી પ્રમુખ દ્વારા શિક્ષણ નુ મહત્વ સમજાવી તમામ ઈનામને પાત્ર વિધાર્થીઓ ને અભીનંદન આપ્યા હતા મુખ્ય મહેમાન તરીકે આર એમ મહેતા, નવીનભાઈ પરીખ, રમણભાઈ મહેતા, શશીકાંત ગાંધી, પ્રકાશ ગાંધી ઉપસ્થીત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उ. कोरिया गुपचुप विकसित कर रहा परमाणु हथियार, UN के बैन से बचने के लिए अपना रहा ये तकनीक
सियोल, तानाशाह किम जोंग उन का देश उत्तर कोरिया गुप-चुप तरीके से परमाणु...
Brain Dead મહિલા ના અંગદાન કરવામાં આવ્યા
Brain Dead મહિલા ના અંગદાન કરવામાં આવ્યા
GMCH-ৰ পৰা ৰোগী সন্ধানহীন, ১ আগষ্টৰ পৰা নাই কোনো খবৰ
গুৱাহাটী মেডিকেল কলেজ হাস্পতালত এক চাঞ্চল্যকৰ ঘটনা সংঘটিত হৈছে। যোৱা ১ আগষ্টৰ পৰা হাস্পতালখনৰ পৰা...
TV9 Headlines @ 12 PM |10-11-2022 | TV9GujaratiNews
TV9 Headlines @ 12 PM |10-11-2022 | TV9GujaratiNews
গোলাঘাট আইন সেৱা প্ৰাধিকৰণ, গোলাঘাটৰ প্ৰেছ বিবৃতিঃ স্থগিত কৰা ৰখা হৈছে ১০ ছেপ্টেম্বৰত হ’বলগা ৰাজ্যিক লোক আদালত
অসম ৰাজ্যিক আইন সেৱা প্ৰাধিকৰণ, গুৱাহাটীৰ নিৰ্দেশমৰ্মে, গোলাঘাট জিলা আইন সেৱা প্ৰাধিকৰণৰ...