બનાસકાંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસા સહેરમાં કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની બીજેપી ના ચુંટણી પ્રચાર હેતુ આવ્યા હતા. રીસાલા ચોક ખાતે તેઓએ ઝાહેર સભાને સંબોધન કર્યું હતુ. ક્યુકી સાસ ભી કભી બહુ થી ફેમર્સને જોવા તેમના ચાહકો મોટી સંખીયામાં ઉમટી પડ્યા હતા. સ્મૃતિ ઈરાની ડીસા વિધાનસભા ચુંટણીમાં બીજેપી ના ઉમેદવાર પ્રવીણ ગોરધનજી માળીનો પ્રચાર હેતુ ડીસા આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ સભામાં રાજ્યસભાના સાંસદ દીનેશભાઈ આનાવાડીયા, મહાનુભાવો તથા બીજેપી ના કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jharkhand Budget 2023: झारखंड में 1.16 करोड़ का बजट जारी, पुरानी पेंशन बहाल, जानें क्या बोले CM हेमंत सोरेन
झारखंड विधानसभा में शुक्रवार को वित्त मंत्री रामेश्वर उरांव ने राज्य का बजट पेश किया। उन्होंने...
जबलपुर मंडल में नॉन इंटरलॉकिंग कार्य के कारण अहमदाबाद मंडल से चलने वाली पांच ट्रेनें परिवर्तित मार्ग से चलेगी, जानिए वह पांच ट्रेन कौन सी है..
रेल्वे की अधिक जानकारी के लिए आज ही sms News को फोलो करे..!
पश्चिम मध्य रेलवे के जबलपुर मंडल के कटनी-बीना सेक्शन पर इसरवाड़ा-नरयावली स्टेशनों के बीच तीसरी...
कार व दुचाकीचा समोर समोर अपघात होऊन दोन जण जागीच ठार,
कार व दुचाकीचा समोर समोर अपघात होऊन दोन जण जागीच ठार,