આજરોજ ૭૪ માં પ્રજાસત્તાક દિન નિમિતે બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય ન્યુ કમલમ ખાતે માનનીય શ્રી ગુમાનસિંહજી જિલ્લા પ્રમુખ તેમજ જિલ્લા તેમજ ભાજપ કાર્યકરો હાજરીમાં આન, બાન અને શાન સાથે ત્રિરંગા ને સલામી અપાઇ હતી...
આ પ્રસંગે માનનીય શ્રી ગુમાન સિંહજી, જિલ્લા ભાજપ પ્રમુખ, બનાસકાંઠાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર ની સિદ્ધિઓ વર્ણવી હતી અને ન્યુ કમલમ નાં નવ નિર્માણમાં યોગદાન આપનાર તમામનો આભાર માન્યો હતો