કાલોલ નગરપાલિકાના માજી પ્રમુખ તેમજ સદસ્યતા અભિયાન ના ભાજપના જિલ્લા સહસંયોજક સૈફાલીબેન ઉપાધ્યાય દ્વારા કાલોલ ની કૃષ્ણ કુંજ સોસાયટીમાં શેરી ગરબામાં ઉપસ્થિત રહીને મા દુર્ગા સ્વરૂપ દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું નવરાત્રીના મહોત્સવમાં કન્યા પૂજન નું વિશેષ મહત્વ હોય છે સનાતન સંસ્કૃતિમાં દીકરીઓને માં સ્વરૂપ ગણવામાં આવે છે માજી પ્રમુખ દ્વારા દીકરીઓનુ વિધિવત રીતે પૂજન કરી માતા સ્વરૂપ ગણી ભેટ આપવામાં આવી હતી તેમજ દીકરીઓને કમજોર નહીં પણ સશક્ત અને પોતાનુ રક્ષણ કરી શકે તેવી બનાવવામાં આવે જેથી કરીને સમાજમાં જાગૃતિ આવે અને દીકરીઓની સલામતી નિશ્ચિત થાય તેવી અપીલ કરવામાં આવી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  मुख्यमंत्री भजनलाल शर्मा का आज दिल्ली में रोडशो 
 
                      राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा आज दिल्ली में 'राइजिंग राजस्थान इन्वेस्टर्स' सम्मेलन के...
                  
   ઢોકળવાની સીમમાં જુગાર રમતા ચાર ઝડપાયા 
 
                      નાની મોલડી પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ આણંદપુર બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી...
                  
   आम्ही चर्चेला कधीही तयार, वेळ आणि ठिकाण तुम्हीचं सांगा; सुधीर फराटे  
 
                      शिरुर: शिरुर तालुक्यातील न्हावरे येथील घोडगंगा सहकारी साखर कारखान्याच्या निवडणुकीत सत्ताधारी आणि...
                  
   ડીસા માં ત્રણ વ્યાજ ખોરો સામે ફરિયાદ નોધાઈ.. 
 
                      ડીસામાં વધુ ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ....
 
ડીસા શહેરની કચ્છી કોલોની વિસ્તારમાં આવેલી...
                  
   દ્વારકા જતાં પદયાત્રીઓને ટ્રકે કચડ્યા : 3 મહીલાના મોત : ત્રણ મહીલા ગંભીર 
 
                      પાટણના સાંતલપુરના આહીર સમાજની વિવિધ ગામમાંથી બાધા અને મનોકામના પૂર્ણ કરવા માટે પ્રથમવાર એકલી 12...
                  
   
  
  
 