સમગ્ર રાજયમાં વિધાનસભાની ચુંટણી અંતર્ગત રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો ભારે ઝહેમત ઉઠાવી ચુંટણી જીતવા રાત દીવસ તનતોડ મહેનત કરી રહ્યા છે. તેના અંતર્ગત બનાસકાંઠા જીલ્લાના વડગામ વિધાનસભા શીટ ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર જીગનેશ મેવાણી ઉમેદવાર છે, જેઓએ આજે જનશંપર્કકાર્યકરમ અંતર્ગત પોતાના મત વિસ્તારમાં રોડશો અને સભાનુ આયોજન કરેલુ તેમા કનૈયાકુમાર પણ તેમની સાથે હતા ત્યારે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ. જેમા કાણોદારમાં રોડશો અને ભાગળની સભામાં કનૈયાકુમારે પોતાની આગવી અદામાં અને ભાંસા દ્વારા ધારદાર સંવાદો thi લોકોના મન મોહીલીધા હતા અને તેમની સાથે જ્યાં જુવો ત્યાં માનવ પુર જેવા દ્રશ્યો નજર સમક્ષ આવીરહ્યા હતા॰
વડગામ પંથકમાં કનૈયાકુમાર અને જીગનેશ મેવાણીની ઉપસ્થીતીમાં જનશંપર્ક કાર્યક્રમ અંતર્ગત રોડશો અને સભામાં મનાવ મહેરામણ ઉમટી પાડ્યુ કનૈયાકુમારે પોતાની આગવી અદામાં ધારદાર સંવાદો દારા લોકોના મન મોહયા!
