સુરેન્દ્રનગર પાણીની ટાંકીવાળા રોડ ઉપર આસ્થા હોસ્પિટલ વાળી ગલીમાંમકાનનુેં બાંધકામ ચાલે છે ત્યાં એક નાનુ બાળક પાણીના ટાંકામાં પડી જતા મોત નિપજેલ હોવાનું જાણવા મળે છે.આ બનાવની વિગત એવી છે કે, આસ્થા હોસ્પિટલવાળી ગલીમાં એક મકાનનું બાંધકામ ચાલુ છે. ત્યાં ૧૦૦૦ લીટરનો મોટો ટાંકો મુકેલ છે. ગઈકાલે સુરેન્દ્રનગરના જાણીતા ખોડીદાસ પતાસાવાળાના દિકરાનો નાનો દિકરો જીયાંશ હેમતભાઈ શેઠ રમતા રમતા ટાંકામાં પડી જતા ડુબી જવાથી તેનુ મોત નિપજેલ છે. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ભારે જહેમત બાદ બાળક મળતા તેને સી.જે હોસ્પિટલમાં લાવવામાં આવેલ હતો.જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવતા અરેરાટી ફેલાઈ જવા પામેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Joyalukkas unveils 'Sita Kalyanam' An epic bridal collection inspired by a celestial love
Bengaluru, 23rd June 2023: The world's favourite jeweller, Joyalukkas is renowned...
बेटी को फोन पर बात करते देख पिता ने किया बेटी की हत्या।
जनपद पीलीभीत में,बेटी को फोन पर बात करते देख पिता ने किया बेटी की हत्या।मामला बताया जा रहां...
MP Election 2023: 'मैं OBC हूं, अब कह रहे हैं देश में एक ही जाति है गरीब', सतना में राहुल गांधी का PM मोदी पर वार
मध्य प्रदेश में नवंबर में विधानसभा चुनाव होने हैं। जिसे लेकर सभी पार्टियां चुनावी रैलियां कर रही...
અમરેલી તાલુકા વિસ્તારમાંથી એન્જિનિયરિંગ મશીનરીના સાધનોની ચોરી કરનાર ઇસમોને ચોરીના મુદ્દામાલ તથા વાહન સહિત કુલ કિં.રૂ. ૧,૪૦,૦૦૦ / - ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ગુન્હાની વિગતઃ ( ૧ ) ગઇ તા .૨૧ / ૦૮ / ૨૦૨૨ ના કલાક ૨૦/૦૦ થી તા .૦૧ / ૦૯ / ૨૦૨૨ ના કલાક ૯/૩૦...