કાંકરેજ વિધાનસભા ભાજપના ઉમેદવાર કિર્તીસિંહ વાઘેલા દ્વારા ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કાંકરેજ વિધાનસભાના મુડેઠા ગામે યોજાયેલી ચૂંટણીસભાને સંબોધતા કિર્તીસિંહ વાઘેલા એ જણાવ્યું હતું કે,’ તમે મને ચૂંટી ને જીતાડશો તો હું સાહેબ નહિ પણ ભાઈ બની તમારું કામ કરીશ. તમે મને તમારો પ્રશ્ન મોબાઈલથી સીધો રજૂ કરી શકશો. ‘આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સહિત, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.....