ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર નાઓએ રેન્જના જીલ્લાઓમાં અનડિટેક્ટ ગુન્હાઓ આચરી નાસી જતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય,

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક , હિમકરસિંહ નાઓએ, જીલ્લામાં અનડિટેક્ટ ગુન્હાઓ આચરી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા - ફરતા હોય, 

તેને પકડી પાડવા અંગે ખાસ સુચના અને માર્ગદર્શન આપ્યા મુજબ, અમરેલી વિભાગના ના.પો.અધિ જે.પી.ભંડારી , સર્કલ પો.ઇન્સ સી.જે.કુગસીયા નાઓ દ્વારા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ,

 લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ . એમ.ડી.ગોહિલ ની સુચના મુજબ,

લીલીયા પોલીસ ટીમ દ્વારા આજરોજ લીલીયા પોસ્ટેના,

પાર્ટ એ .ગુ.ર.નં ૧૧૧૯૩૦૩૫૨૨૦૫૫૩/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૦૨ , ૩૨૪ , ૩૨૩ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુન્હાના કામના આરોપીને સદર ગુન્હામા અટક કરવાનો બાકી હોય,

જેની ચોક્કસ અને ફળદાયક ખાનગી રાહે હકીકત મેળવી,

આજરોજ લીલીયા પોસ્ટે વિસ્તારના દાડમા ( પુતળીયા ) ગામના પાટીયા અમરેલી રોડ પરથી,

મજકુર આરોપીને પકડી પાડવામા લીલીયા પોલીસ ટીમને સફળતા મળેલ છે .

પકડાયેલ આરોપી : -

 ગણકર હીરૂભાઇ માવી મુળ રહે.બડી ફાટા , થાણા / તા.ચંદ્રશેખર આઝાદનગર, ( ભાભરા ) , જી.અલીરાજપુર , હાલ રહે.કણકોટ ગામની સીમ, ( મહેશભાઇ બાળધા ની વાડી માં ) તા.લીલીયા મોટા , જી.અમરેલી, રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.