લુણાવાડા MGVCL ના કર્મચારીઓ દ્વારા વીજ ચેકિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આમ લુણાવાડા તાલુકાના કાંઠબા ગામના વિવિધ વિસ્તારોમાં વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.જ્યારે લુણાવાડા MGVCL દ્વારા ચાર ટીમો બનાવી અને ચેકિંગ ની કામગીરી હાથ ધરાઈ હતી