ખંભાત તાલુકાના નાના ક્લોદરા ખાતે કાકા અકેલા માર્ગ પરથી ક્લોદરાના રહીશ નિખિલભાઈ ખારવા કામ અર્થે પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી ગફલતભરી રીતે હંકારી બાઇક ચાલક આવી ચડ્યો હતો.જેને કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
(સલમાન પઠાણ-ખંભાત)