થરાદ નવજીવન એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ થરાદ ધ્વારા સર્વ સમાજના જયુરિયાત મંદ માટે ફ્રી માં મોતિયા ની તપાસ ને મોતિયાના ઓપરેશન થરાદની મંગલમ હોસ્પિટલ ખાતે કુલ 40 જેવા ઓપરેશન કરવામાં આવ્યા, આજ રોજ તમામ લાભાર્થી ઓ ને ઓપરેશન બાદ ની તપાસ કરવામાં આવેલ,સાથે સંસ્થા ધ્વારા એક એક કિલ્લો મીઠાઈ ના પેકેટ આપવામાં આવ્યા તેમજ નવા વર્ષ ની શુભકામ ના પાઠવવામાં આવી,આ કાર્યક્રમ માં સંસ્થા ના પ્રમુખ હાજીભાઇ જે પઠાણ, ઉ.પ્રમુખ વસીમખાન પઠાણ, મંત્રી તોફીકભાઈ મેમણ હાજર રહી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गणेश महोत्सव समिति की ओर से शहर में निकली गजानन की शोभायात्रा
बूंदी । गणेश चतुर्थी के अवसर पर शनिवार रात्रि को गणेश महोत्सव समिति की ओर से गजानन...
ધાનેરા : શું પોલીસની મિલીભગત થી ચાલે છે વરલી મટકાનો જુગાર ?
રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં વિકાસની સાથે સાથે અસામાજિક બદીઓનો...
અમરેલી : અમરેલી જિલ્લામાં ખેડૂતો માંડવીના પાકને લઈને ભોગવી રહ્યા છે મુશ્કેલી
અમરેલી : અમરેલી જિલ્લામાં ખેડૂતો માંડવીના પાકને લઈને ભોગવી રહ્યા છે મુશ્કેલી
पर्यटन नगरी बूंदी पहुंचने पर वंदे भारत ट्रेन का ढोल नगाड़ों के साथ किया स्वागत, वंदे भारत ट्रेन को हरी झंडी दिखाकर किया रवाना।
नमाना. उदयपुर से चलकर आगरा फोर्ट जाने वाली वंदे भारत सोमवार सुबह बूंदी पर्यटन के सुनहरे सपनों को...