સમગ્ર પંચમહાલ સહિત હાલોલ પંથકમાં તેજ તરાર તેજાબી વક્તા તરીકે જાણીતા પંથકના ફાયર બ્રાન્ડ લેડી મુકતી જાદવે આમ આદમી પાર્ટીમાંથી હાલોલ વિધાનસભાની બેઠક માટે ટિકિટની માંગણી કરી હતી પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા તેઓની માંગણીને નકારી દઈ ઘોઘંબાના ભરત રાઠવાને ટિકિટ ફાળવવામાં આવતા નારાજ થયેલા મુક્તિ જાદવે આમ આદમી પાર્ટી સામે બાંયો ચડાવી લડતના મંડાણ કરી 128 હાલોલ વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી ચૂંટણી જંગ લડવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો જેમાં અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભરી હાલોલ વિધાનસભાના રાજકીય સમીકરણો બદલી નાખનાર પંથકની ફાયર બ્રાન્ડ લેડી મુક્તિ જાદવે આજરોજ હાલોલ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના ગામ કંજરી ખાતે આવેલા શ્રી રામજી મંદિર ખાતે પૂજા અર્ચના કરી કંજરી ગામમાંથી પોતાની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી પોતાના ઝંઝાવાતી ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તારાપુર તાલુકા ભાજપ સંગઠને ૯૯મી મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો
તારાપુર તાલુકા ભાજપ સંગઠને સોજીત્રા ધારાસભ્યની ઉપસ્થિતિમાં વડાપ્રધાનની ૯૯મી મન કી બાત કાર્યક્રમ...
Chinese Dari seized from two traders from Thara | થરામાંથી બે વેપારીઓ પાસેથી ઝડપાઈ ચાઇનીઝ દારી
Chinese Dari seized from two traders from Thara | થરામાંથી બે વેપારીઓ પાસેથી ઝડપાઈ ચાઇનીઝ દારી
मोरान राजस्व चक्राधिकारी के सौजन्य मोरान साईक्लिंग क्लब एवं मोरानवासियों के सहयोग से साईकिल रैली ।
कल देशवासी 76 वां स्वतंत्रता दिवस मनाएंगे। स्वतंत्रता दिवस समारोह को लेकर देश भर में व्यापक...
Volvo XC40 Recharge का सिंगल मोटर वेरिएंट किफायती दामों में हुआ लॉन्च, सिंगल चार्ज पर मिलेगी 475 KM की रेंज
olvo Car India ने आज यानी 7 मार्च 2024 को अपनी XC40 Recharge EV का सिंगल मोटर वेरिएंट 54.95 लाख...