રાધનપુર માં અલ્પેશ ઠાકોરે કહ્યું કે મેં રાધનપુર ને વચન આપ્યું હતું - કે હું મારા રાધનપુર ની જનતા માટે મારી ક્ષમતા મુજબ બધું જ કરીશ. રાધનપુર વર્ષોથી મારો પરિવાર છે અને હંમેશા રહેશે. રાધનપુરને આપણા સૌ ના પ્રિય શ્રી લવિંગજી ઠાકોરના સુરક્ષિત હાથમાં જોઈને મને ખૂબ આનંદ થાય છે, જેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચંડ વિજય મેળવશે. રાધનપુર હવે લવીંગજી ઠાકોરના નેતૃત્વમાં પ્રગતિ અને વિકાસની નવી શરૂઆત જોશે! ..
અલ્પેશ ઠાકોરે..