ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાંતીભાઈ સતાસીયા હાલ ચલાલા વિસ્તાર ના ગ્રામ્ય વિસ્તારોમાં ચુંટણી સભાઓ યોજી રહેલ છે ત્યારે પાટીદાર સમાજના મતદારોના પ્રભુત્વ વાળા આ ગામડાઓમાં થી કાંતીભાઈ સતાસીયા ના સમર્થન માં લોકજુવાળ જોવા મળી રહેલ છે.ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે.વી કાકડીયા એ ગત પાંચ વરસ દરમિયાન ચલાલા વિસ્તાર ના નાના મોટા ગામડાઓમાં વિકાસ નહીવત કરેલ છે જેનો સીધો લાભ કાંતીભાઈ ને થય શકે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપ દ્વારા તાલુકા બુથ સશક્તિકરણ માટે માળીયા હાટીના શહેર ખાતે યોજવામાં આવી બેઠક
જૂનાગઢ જિલ્લા સહિત રાજ્ય ભર માં ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના કાર્યકરો ને મજબૂત કરવા તેમજ...
कोटडी में जश्ने ईद मिलादुन्नबी का जुलूस बड़ी धूमधाम से निकाला गया, लंगर भी हुआ
जश्ने ईद मिलादुन्नबी के मौके पर हर साल की तरह इस साल भी सोमवार को कोटडी इलाके में मदरसा बरकतिया...
ધ્રાંગધ્રાના યુવરાજસિંહ ઝાલાને સન્માન પત્રથી સન્માનીત કરવામાં આવ્યા
ધ્રાંગધ્રાના યુવરાજસિંહ ઝાલાને સન્માન પત્રથી સન્માનીત કરવામાં આવ્યા
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
महिला पोलिसाची तलवार बाजी पाहून थक्क व्हाल......
महिला पोलिसाची तलवार बाजी पाहून थक्क व्हाल......