સુરતમાં ઓટો રીક્ષામાં મુસાફરોના સ્વાંગમાં પેસેન્જરોના મોબાઈલ તેમજ પાકીટની ચોરી કરતી ટોળકીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 51 હજારની મત્તા કબજે કરી હતી. તેમજ પુણા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. આ સમગ્ર ઘટના અને મળતી વિગત મુજબ સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે ડીંડોલી ભેસ્તાન આવાસ નજીકથી રીક્ષામાં મુસાફરોના સ્વાંગમાં પેસેન્જરોના મોબાઈલ તેમજ પાકીટની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં પાણીના તળ ઉંડા જતાં ખેડૂતોમાં આક્રોશ ભભૂક્યો
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સરકારે બે કલાક વધુ વીજળી આપવાની જાહેરાતથી ખુશ નથી. ખેડૂતોનું માનવુ છે...
દિયોદર ખાતે યોજાયો રક્તદાન કેમ્પ....
દિયોદર ખાતે યોજાયો રક્તદાન કેમ્પ,,બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામા દર વર્ષે મહાશિવરાત્રીના રોજ...
ભાજપના ઉમેદવાર આવતીકાલે સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરશે....
ભાજપના ઉમેદવાર આવતીકાલે સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરશે....
ছিপাঝাৰৰ হাজৰিকাপাৰা নিকটৱৰ্তী কদমতল ঘাটত দূৰ্গাপূজাৰ প্ৰস্তুতি
দ্বিতীয় বাৰৰ বাবে দূৰ্গাপূজা অনুষ্ঠিত কৰিবলৈ প্ৰস্তুতি আৰম্ভ কৰা হৈছে কদমতল ঘাটত। শাকতোলা নৈৰ...
২৫ বছৰীয়া হল শ্ৰীমন্ত শংকৰদেৱ কলাক্ষেত্ৰ
আজি ২৫ বছৰত ভৰি দিলে ঐতিহাসিক অসম চুক্তিৰ ফলত জন্ম লাভ কৰা উত্তৰ- পূৱ ভাৰতৰ কলা - সংস্কৃতিৰ...