સુરતમાં ઓટો રીક્ષામાં મુસાફરોના સ્વાંગમાં પેસેન્જરોના મોબાઈલ તેમજ પાકીટની ચોરી કરતી ટોળકીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 51 હજારની મત્તા કબજે કરી હતી. તેમજ પુણા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. આ સમગ્ર ઘટના અને મળતી વિગત મુજબ સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે ડીંડોલી ભેસ્તાન આવાસ નજીકથી રીક્ષામાં મુસાફરોના સ્વાંગમાં પેસેન્જરોના મોબાઈલ તેમજ પાકીટની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দিখৌপুৰীয়া মহিলা সমিতিৰ উদ্যোগত সজাগতা শোভাযাত্ৰা
দিখৌপুৰীয়া মহিলা সমিতিৰ উদ্যোগত সজাগতা শোভাযাত্ৰা
দেশ স্বাধীনতা ৭৫ বছৰ অতিক্ৰম কৰাৰ উপলক্ষে...
IAF moves LCA Tejas jets to Kashmir for flying experience in valley
Indian Air Force (IAF) moves LCA Tejas jets to Kashmir for flying experience in valley.
बालोतरा पशु चिकित्सक संघ की वार्षिक आमसभा कार्यकारिणी का गठन
बालोतरा, 27 अक्टूबर। पशु चिकित्सक संघ की वार्षिक आमसभा की बैठक व दीपावली स्नेह मिलन कार्यक्रम का...
લમ્પી વાયરસ: ટીમ-9 આજથી લમ્પી અસરગ્રસ્ત સાત વિભાગોમાં ઉતરશે, ઝુંબેશ 3 સપ્ટેમ્બર સુધી ચાલશે
ટીમ-9ના નોડલ ઓફિસરો લમ્પી રોગથી પ્રભાવિત 7 વિભાગોમાં આજથી ઝડપથી કામગીરી શરૂ કરશે. તે જોવામાં આવશે...
તમને ચેતવું છું કે હું દિલ્હી બેઠો છું એટલે બધુ દેખાય છે, ગુજરાત માટે કેવા ખેલ થઇ રહ્યા છે - નરેન્દ્ર મોદી
બેટ દ્વારાકામાં ગત દિવસોમાં ગેરકાયદે દબાણ સરકારે દુર કર્યુ એ મામલે PM મોદીએ કહી આ વાત કહી હતી....