રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ બિલાડીની ટોપીની જેમ ફૂલીફાલી રહ્યો છે, આંતરરાષ્ટ્રીય સ્તરેથી ભારતના યુવાધનને નશાના લતે ચડાવી બરબાદ કરવાનું કાવતરૂ ઘડવામાં આવી રહ્યો છે. પહેલા ગુજરાતના દરિયાકાંઠાનું ઉપયોગ ટ્રાન્ઝિટ પોઇન્ટ તરીકે કરવામાં આવતુ હતું હવે ગુજરાતમાં જ ડ્રગ્સમાફિયાઓ દ્રારા ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવી રહ્યો છે તાજેતરમાં ગુજરાત ATS અને NCB દ્રારા ભરૂચ અને વડોદરાનામાંથી ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફેકટરીઓને ઝડપી પાડી કરોડોનો ડ્રગ્સ કબ્જો કર્યો હતો ગુજરાત સરકાર દ્રારા ડ્રગ્સને લઇ કડકહાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાય પેડલરોના પેટનું પાણી હલતું નથી ડ્રગ્સ પેડલરો ગુજરાતના યુવાધનને નશાનો બંધાણી બનાવી નશાના કાળાકારોબાર ધકેલી રહ્યા છે.

ગુજરાતમાં ઝડપાઇ રહેલા ડ્રગ્સને લઇ કોંગ્રેસના સંસાદ રાહુલગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા છે ટ્વીટર માધ્યમથી રાહુલગાંધી સરકાર સામે અનેક સવાલો ઉઠાવ્યા છે જેમાં તેમણે લખ્યુ કે ગુજરાતમાં EASE of dunig durgs પ્રધાનમંત્રી આ સવાલોના જવાબ આપે ગુજરાતમાં હજારો કરોડોનો ડ્રગ્સ પહોચાઇ રહ્યો છે ગાંધી અને પટેલની પાવન ભૂમિ પર આ ઝેર કોણ ફેલાવી રહ્યો છે ? અવાર-નવાર ડ્રગ્સ જપ્ત હોવા છતાય પાોર્ટના માલિકથી કેમ પૂછપરછ કરવામાં નથી આવતી તેવા સવાલો ઉઠાવ્યા છે

3. गुजरात में ड्रग कार्टेल चला रहे ‘Narcos’ को NCB एवं अन्य सरकारी एजेंसियां अब तक क्यों नही पकड़ पायीं?

4. केंद्र और गुजरात की सरकार में बैठे वो कौन लोग हैं जो माफिया ‘मित्रों' को संरक्षण दे रहे हैं?

प्रधानमंत्री जी, कब तक मौन रहेंगे, जवाब तो देना ही पड़ेगा।
— Rahul Gandhi (@RahulGandhi) August 22, 2022

થોડાક સમય આગાઉ ગુજરાતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવી દ્રારા ડ્રગ્સના વિરુદ્રમાં રિવોર્ડ પોલીસી લાગુ કરવામાં આવી હતી તેમજ ડ્રગ્સ માફિયાઓ સામે સરકારી એજન્સીઓ દ્રારા લાલઆંખ કરવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં ફેકટરીના આડમાં બનતા મોતના સમાનને લઇ સરકાર પર વિપક્ષીદળો અનેક પ્રહાર કરી રહી છે