વિધાનસભા બેઠક નંબર 106 પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી શંભુપ્રસાદ ટુંડિયાજી ચૂંટણી લડી રહ્યા છે. તેઓના પ્રચાર અર્થે ગઢડા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો કાર્યકરો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. મતદાતાઓના ઘરો ઘર પહોંચી અચૂક મતદાન કરવા અને ભારતીય જનતા પાર્ટીના પ્રચારના મુદ્દાઓ, કરવામાં આવેલ વિકાસની કામગીરી અને વચનોના પેમ્પલેટ, બ્રોશર વિતરણ કરી મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ થયો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા થયેલ વિકાસની કામગીરીને કાર્યકરો દ્વારા પ્રજા સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાંતીવાડાના વાઘરોલ નજીક સ્વીફ્ટ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં માલગઢના આધેડ દંપતી ગંભીર રીતે ઘાયલ
દાંતીવાડા તાલુકાના ભાખર નજીક સ્વીફ્ટ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં આધેડ દંપતીને...
सुबह की 6 आदतें जो 100 साल तक आपको बीमार नहीं होने देंगी | Healthy Morning Routine
सुबह की 6 आदतें जो 100 साल तक आपको बीमार नहीं होने देंगी | Healthy Morning Routine
Parliament Security Breach Latest Update: जांच के लिए CRPF DG Anish Dayal की अध्यक्षता में बनी कमेटी
Parliament Security Breach Latest Update: जांच के लिए CRPF DG Anish Dayal की अध्यक्षता में बनी कमेटी
શેખડી પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
પેટલાદ તાલુકાના શેખડી ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી....
પુસ્તક મેળાનું આયોજન પાટણ લોકસભાના પ્રભારીના અધ્યક્ષ સ્થાને
*ખેડબ્રહ્મા મુકામે નવનીત પુસ્તક મેળો યોજાયો.*
ખેડબ્રહ્મા શહેરમાં આવેલ નિકુંજ માર્કેટિંગની બાજુમાં...