ઘરમાં ચોરી થયાની જાણ થતા પિંકીબેન માતા સાથે ઘરે દોડી ગઈ હતી. તસ્કરોએ ઘરનું તાળું તોડી અંદર મુકેલી લોખંડની તિજોરીનો દરવાજો ખોલી ખાનામાં રાખેલા રૂ. 91, 500 ની મત્તાના સોનાચાંદીના દાગીના અને રોકડા રૂ. 1. 08 લાખ મળી કુલ રૂ. 1, 99, 500 ની મત્તાની ચોરી કરી હતી. બનાવ અંગે પિંકીબેને ગતરોજ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi NCR में सबसे ज्यादा तेजी से बढ़ रहे घरों के दाम, देश के टॉप आठ शहरों में केवल मुंबई में गिरी कीमत
नई दिल्ली, बिजनेस डेस्क। दिल्ली- एनसीआर में जनवरी-मार्च 2023 के बीच घरों की कीमतों में 16...
ચંડીસર ગામમાં વિચરતી જાતિને આપવામાં આવેલ ગામતળમાં ગામલોકોએ વિરોધ નોંધાવ્યો...
ચંડીસર ગામમાં વિચરતી જાતિને આપવામાં આવેલ ગામતળમાં ગામલોકોએ વિરોધ નોંધાવ્યો...
ધરપકડ: જૂનાગઢમાં BJP કોર્પોરેટરના પુત્રે
છરી મારીને યુવાનની હત્યા કરી, પોલીસે
થાણાપીપળીથી ભાગેડુ હરેશને ઝડપી
લીધો
જૂનાગઢના વોર્ડ નં. 15 ના ભાજપના કોર્પોરેટર
જીવાભાઇ સોલંકીના પુત્ર હરેશે બીલખા રોડ પર
આવેલી...
होली त्यौंहार पर आया वेश बदलकर हिस्ट्रीशीटर गिरफ्तार।
उत्तर प्रदेश के जनपद बरेली में,होली त्यौंहार पर आया वेश बदलकर हिस्ट्रीशीटर गिरफ्तार।मालूम होकि...
বিজেপি দলৰ বিশেষ সভা
আজি চৰাইদেউ জিলাৰ অন্তৰ্গত মাহমৰা সমষ্টি আৰু সোণাৰি সমষ্টিত হৰ ঘৰ ত্ৰিৰংগা কাৰ্য্যসূচী সফল কৰাৰ...