લુણાવાડા માં ભારતીય જનતા પાર્ટી ના પ્રાથમિક સભ્ય પદે થી જયપ્રકાશ પટેલ એ આપ્યું રાજીનામુ 

લુણાવાડા વિધાન સભા માં જય પ્રકાશ પટેલ એ અપક્ષ માં પણ ઉમેદવારી નોંધાવી ને ફોર્મ ભર્યું છે ત્યારે ભાજાપ માં થી રાજીનામુ આપતા ભજાપ માં મોટો ભડાકો થયો છે