વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાવીજેતપુર નગર તેમજ તાલુકાના ગામડાઓમાં પાવીજેતપુર પોલીસ તથા બીએસએફના જવાનોની ટીમ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

             વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કોઈપણ પ્રકારની અઘટીત ઘટનાઓ ન ઘટે તે હેતુસર પાવીજેતપુર પોલીસ દ્વારા બીએસએફની ટીમ સાથે પાવીજેતપુર નગર ની દરેકે દરેક ગલીઓમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. તાલુકામાં સંવેદનશીલ વિસ્તારમાં મુખ્ય માર્ગો ઉપર ખાસ કરીને પોલીસ તેમજ બીએસએફના જવાનોની ટીમને મોકલી ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભાની ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા અગમચેતી ના ભાગરૂપે પાવીજેતપુર નગર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.

           આમ, પાવીજેતપુર નગર તેમજ તાલુકામાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે યોજાય તે માટે પાવીજેતપુર પોલીસ તેમજ બીએસએફના જવાનો દ્વારા સંયુક્ત ઉપક્રમે નગર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.