ધારી-૯૪ વિધાનસભા ચુંટણી માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે.વી કાકડીયા ની સામે કોંગ્રેસ પાર્ટી એ ડો. બોરીસાગર ને મેદાનમાં ઉતારેલ છે. ધારી-બગસરા અને ખાંભા જેવા મતવિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે.વી કાકડીયા ની જબરી લોકચાહના છે જેની સામે ડો.બોરીસાગર એક બિનવિવાદસ્પદ ચહેરો છે અને સાથેજ એક ડોક્ટર તરીકે તેઓ ખાનગી હોસ્પિટલ ચલાવી રહેલા છે. ડો બોરીસાગર માટે ધારી વિધાનસભા જીતવી અથવાતો સ્વમાન ભેર સારા મત મેળવવા જરૂરી બની ગયેલ છે.કોંગ્રેસના સ્થાનિક આગેવાનો ની નિસ્ક્રીયતા પણ કયાક ને કયાક ડો. બોરીસાગર ને મોટુ નુકસાન કરાવશે ? કોંગ્રેસ ની વોટબેંક એવા મુસ્લિમ સમાજ, અનુસૂચિત જાતી, એસ.સી/એસ.ટી આ તમામ મતદારો કોંગ્રેસ શિવાય આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અથવાતો અપક્ષ ઉમેદવાર ને સમર્થન આપી રહેલ છે ત્યારે ડો.બોરીસાગર ની નાવ ડુબશે કે તરશે એ કહેવુ ખુબજ મુશ્કેલ જણાય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फार्मपाॅड में डुबने से युवक की हुई मौत
फार्मपाॅड में डुबने से युवक की हुई मौत
नैनवां उपखंड के करीरी ओर जरखोदा के बीच फार्मपॉड मे...
હિમ્મતપુરમાં વાછરડીની સારણગાંઠનું ઓપરેશન કરાયું
સાબરકાંઠા જિલ્લાના હિંમતપુર ખાતે તાજેતરમાં એક ગાયની વાછરડી સારણગાંઠથી પીડાતી હતી જેથી તેની સારવાર...
Breaking મહુવા સાવરકુંડલા રોડ ઉપર બોલેરો અને આઇસર વચ્ચે અકસ્માત
Breaking મહુવા સાવરકુંડલા રોડ ઉપર બોલેરો અને આઇસર વચ્ચે અકસ્માત
PORBANDAR પોરબંદરના સાંદીપનિ આશ્રમ ખાતે સોમવારે ધર્મસભાનું આયોજન 18 11 2022
PORBANDAR પોરબંદરના સાંદીપનિ આશ્રમ ખાતે સોમવારે ધર્મસભાનું આયોજન 18 11 2022