પાટણ બ્રેકિંગ: 

પાટણમાં સગામામા ના દીકરા એ ફોઈના દીકરાને છરીના ઘા મારી રહેસી નાખ્યો...

પાટણમાં ભર બજારમાં મામાના દીકરાએ ફોઈના દીકરાને રહેસી નાખવાનો બનાવ સામે આવ્યો છે...

આ બનાવ પાટણના વેરાઈ ચકલા વિસ્તાર ની અંદર બનવા પામ્યો છે...

મૃતક યુવાનને સિવિલહોસ્પિટલ પાટણ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે...

જૂની અદાવત ના કારણોસર આ ખુની ખેલ ખેલાયો હોય તેવું અનુમાન જોવા મળી રહ્યું છે...