દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધીયા ગામેથી ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ એક મોટરસાઈકલની ચોરી થયાંનું જાણવા મળે છે. ગત તા.૦૨ નવેમ્બરના રોજ દુધીયા ગામે મંદીર ફળિયામાં રહેતાં સંજયભાઈ હીરાભાઈ ભુરીયાએ પોતાની મોટરસાઈકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ઈસમોએ મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે સંજયભાઈ હીરાભાઈ ભુરીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Israel-Palestine War Updates: Israel पहुंचे America के विदेश मंत्री Antony Blinken | Aaj Tak News
Israel-Palestine War Updates: Israel पहुंचे America के विदेश मंत्री Antony Blinken | Aaj Tak News
सोनारी में छठ पर्व का पालन किया गया।
सोनारी में छठ पर्व का पालन किया गया। सोनारी नगर के थुकूबिल घाट पर आज छठ पर्व के अवसर पर सायंकालीन...
नहीं मिलेगा ऐसा मौका ! Samsung के इन 4 फेमस गैलेक्सी स्मार्टफोन की घट गई कीमत, फीचर्स भी हैं धमाकेदार
Samsung अपने 4 गैलेक्सी डिवाइस पर भारी डिस्काउंट दे रहा है। ये डिवाइस अमेजन और फ्लिपकार्ट के...
अतिवृष्टि से खराब हुई फसलों के मुआवजा दिलवाने के लिए किसानों ने सौपा ज्ञापन
सिकोईडिकोन कार्यालय निवाई में किसान सेवा समिति की बैठक समिति अध्यक्ष मदनलाल शर्मा की अध्यक्षता...