દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધીયા ગામેથી ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ એક મોટરસાઈકલની ચોરી થયાંનું જાણવા મળે છે. ગત તા.૦૨ નવેમ્બરના રોજ દુધીયા ગામે મંદીર ફળિયામાં રહેતાં સંજયભાઈ હીરાભાઈ ભુરીયાએ પોતાની મોટરસાઈકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ઈસમોએ મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે સંજયભાઈ હીરાભાઈ ભુરીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
घर के बाहर खड़ी स्कूटी ले उड़ी पापा की परी, वारदात सीसीटीवी मे कैद
बून्दी। शहर के विकास नगर में लक्ष्यदीप स्कूल के पास गुरुवार शाम घर के बाहर खड़ी एक्टिवा गाड़ी गायब...
ઝારખંડ વિધાનસભા સંકુલમાં પત્રકારો અને માર્શલો વચ્ચે થયું ઘર્ષણ | Jharkhand News
ઝારખંડ વિધાનસભા સંકુલમાં પત્રકારો અને માર્શલો વચ્ચે થયું ઘર્ષણ | Jharkhand News
ધ્રાંગધ્રા લોક મેળામાં અસામાજિક તત્વો દ્વારા રોફ જમાવીને રમકડા સ્ટોલવાળા પાસે પૈસાની ઉઘરાણી કરતા સીટી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
ધ્રાંગધ્રા લોક મેળામાં અસામાજિક તત્વો દ્વારા રોફ જમાવીને રમકડા સ્ટોલવાળા પાસે પૈસાની ઉઘરાણી કરતા...
सार्वजनिक बांधकाम विभाग करतेय काय? लोकांचे होतय हाल
सार्वजनिक बांधकाम विभाग करतेय काय? लोकांचे होतय हाल
જસદણ બાયપાસ સર્કલ નજીક કારચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
બાયપાસ સર્કલ નજીક કારચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સામસામેં ફોરવીલર કાર અથડાઈ હતી ત્યારે કાર...