સમગ્ર રાજ્યમા ઠંડીએ જમાવટ કરી છે ત્યારે ગુજારતા વિધાનસભાની ચુંટણીનો માહોલ ગર્માયો છે. તથા તમામ ઉમેદવારો ચુંટણી જીતવા માટે એડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે. અને લગભગ અડધા રાજ્યમાં મતદાન પણ થઈ ચુક્યુ છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાની ખૂબજ ચર્ચિત ડીસા વીધાનસભાંની શીટ નંબર 13 ઉપર પણ ખરાખરીનો જંગ જામ્યૉ છે. ઉલ્લેખનિય છે કે તમામ રાજકીય પાર્ટીઍ આવખતની ચુટણીમાં યુવા અને સીક્ષીત ચહેરાઓ મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે કૉંગ્રેસ દ્વારા ડીસા તાલુકાના ઝેરડા ખાતે યોજવામાં આવેલ ઝાહેર સભામાં મુખ્ય અતીથી તરીકે જીગનેશ મેવાણીની ઉપસ્થિતીમાં માનવ મહેરામણ ઊમટી પડ્યુ હતુ. અને મેવાણી એ પોતાની આગવી અદામાં વિરોધીઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે સંજય ગોવાભાઇ દેસાઇ ને મળી રહ્યો છે સારો એવો આવકાર.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महिसागर जिले के बालासिनोर में प्रांतिय कार्यालय, मामलतदार और जेसीआई
महिसागर जिले के बालासिनोर में प्रांतिय कार्यालय, मामलतदार और जेसीआई
Chugh exhorts BJP workers to spread wings across J&K
BJP got more votes than NC due to PM's development vision:Chugh
BJP national general...
राजस्थान चुनाव: यूपी के सीएम योगी पहुंचे तिजारा, भाजपा प्रत्याशी के लिए की जनसभा
राजस्थान चुनाव: यूपी के सीएम योगी आदित्यनाथ तिजारा पहुंचे. जहां उन्होंने भाजपा प्रत्याशी के लिए...
দূৰ্গা পূজাৰ পাছতে কেঁচাচাহপাতৰ মূল্য অধিক হ্ৰাস হোৱাত মৰাণ হাটত ক্ষুদ্ৰ চাহ খেতিয়ক সকলৰ তীব্ৰ প্ৰতিক্ৰিয়া প্ৰকাশ।
অভাৱনীয় ভাৱে কেঁচা চাহপাতৰ মূল্য হুাস পোৱাত ক্ষুদ্ৰ চাহ খেতিয়ক সকল ক্ষোভিত হৈছে।বৰ্ত্তমান...