ડીસાના સેવાભાવી આગેવાન નરસિંહભાઈ હાથીભાઈ બાઈવાડા એ પ્રેસવાર્તા માં કોંગ્રેસ ને જીતાડવા ની હાકલ કરેલ . શિક્ષણ સહિત રબારી સમાજ ના સંગઠન અને સંકલન માટે હંમેશા તત્પર રહેતા ગોપાલસેના ના સંસ્થાપક નરસિંહભાઈ દેસાઈ એ કોગ્રેસ કાર્યાલય પાલનપુર ખાતે કોંગ્રેસ ને જંગી બહુમતી થી જીત અપાવવા કટીબ્ધતા વ્યક્ત કરેલ . વધુ માં જણાવેલ કે ભાજપ દ્વારા 166 સીટો ફાળવાયેલ છે.જેમાં એક પણ ટિકિટ રબારી સમાજને ન આપી સમાજ ની અવહેલના કરેલ છે . જ્યારે કોંગ્રેસે ડીસા વિધાન સભા માં યુવા અગ્રણી સંજયભાઈ ને ટિકિટ આપેલ છે . સમાજની માગણી અને લાગણી ને અનુસરી ગોવાભાઈ જેમણે વર્ષો થી ડીસા વિધાનસભા અને રબારી સમાજ સહિત કચડાયેલા વર્ગ નું પ્રતિનિધીત્વ કરેલ છે . ત્યારે કોંગ્રેસ ને બહુમતી થી જીતાડવા તમામ ને પ્રયત્નશીલ બનવા હાકલ કરેલ.રિપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Deesa // અકસ્માતના ગુનામા છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી ડીસા શહેર ઉત્તર પોલીસ.. 
 
                      અકસ્માતના ગુનામા છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી ડીસા શહેર ઉત્તર પોલીસ..
ડીસા...
                  
   બેંક સાથે ઠગાઈ કરનાર કમલકુમાર સહિત આઠની ધરપકડ 
 
                      બેંક સાથે ઠગાઈ કરનાર કમલકુમાર સહિત આઠની ધરપકડ
                  
   Lalit Vasoya Mla | ધોરાજી: ધારાસભ્ય લલિતભાઈ વસોયા | કોંગ્રેસ પક્ષ તરફ થી ફોર્મ ભરશે | Dhoraji News 
 
                      Lalit Vasoya Mla | ધોરાજી: ધારાસભ્ય લલિતભાઈ વસોયા | કોંગ્રેસ પક્ષ તરફ થી ફોર્મ ભરશે | Dhoraji News
                  
   
  
  
  
   
  