ડીસાના સેવાભાવી આગેવાન નરસિંહભાઈ હાથીભાઈ બાઈવાડા એ પ્રેસવાર્તા માં કોંગ્રેસ ને જીતાડવા ની હાકલ કરેલ . શિક્ષણ સહિત રબારી સમાજ ના સંગઠન અને સંકલન માટે હંમેશા તત્પર રહેતા ગોપાલસેના ના સંસ્થાપક નરસિંહભાઈ દેસાઈ એ કોગ્રેસ કાર્યાલય પાલનપુર ખાતે કોંગ્રેસ ને જંગી બહુમતી થી જીત અપાવવા કટીબ્ધતા વ્યક્ત કરેલ . વધુ માં જણાવેલ કે ભાજપ દ્વારા 166 સીટો ફાળવાયેલ છે.જેમાં એક પણ ટિકિટ રબારી સમાજને ન આપી સમાજ ની અવહેલના કરેલ છે . જ્યારે કોંગ્રેસે ડીસા વિધાન સભા માં યુવા અગ્રણી સંજયભાઈ ને ટિકિટ આપેલ છે . સમાજની માગણી અને લાગણી ને અનુસરી ગોવાભાઈ જેમણે વર્ષો થી ડીસા વિધાનસભા અને રબારી સમાજ સહિત કચડાયેલા વર્ગ નું પ્રતિનિધીત્વ કરેલ છે . ત્યારે કોંગ્રેસ ને બહુમતી થી જીતાડવા તમામ ને પ્રયત્નશીલ બનવા હાકલ કરેલ.રિપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
স্বাধীনতা ৭৫ বছৰৰ পিছতো বাঁহৰ দলঙেই যাতায়তৰ মাধ্যম
সমগ্ৰ দেশজুৰি এইবাৰ উলহমালহেৰে উৎযাপন কৰা হল আজাদি কা অমৃত মহোৎসৱ। আজাদি কা অমৃত মহোৎসৱৰ উল্লাসে...
Chandrayaan-3 की लैंडिंग के बाद BRICS में PM Modi के पीछे क्यों चलने लगे Xi Jinping |BREAKING NEWS
Chandrayaan-3 की लैंडिंग के बाद BRICS में PM Modi के पीछे क्यों चलने लगे Xi Jinping |BREAKING NEWS
তেজপুৰৰ অগ্নিগড় পাহাৰৰ কিছু কথা (০৩)
তেজপুৰৰ ৰজা বাণে তেওঁৰ কন্যা ঊষাক সুৰক্ষত কৰি ৰাখিবৰ বাবে এই গড়টো নিৰ্মাণ কৰিছিল বুলি জনবিশ্বাস...