ડીસામાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા..
રજવાડી ગૃહ ઉદ્યોગ નામની ફેક્ટરીમાં દરોડા..
જાગૃત નાગરિક દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં કરાઈ હતી અરજી..
હલકી ગુણવત્તાવાળી પેપ્સી અને ઠંડા પીણા બનતા હોવાનાં આરોપ..
અલગ અલગ નામ ના 4 ઠંડા પીણાના લીધા સેમ્પલ..
ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી..