કોગ્રેસની ત્રીજી યાદી જાહેર

વધુ 7 ઉમેદવારના નામ કરવામાં આવ્યા જાહેર

ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાજકોટ પૂર્વથી ટિકિટ

ધારીથી ડૉ.કિરીટ બોરીસાગર

વઢવાણથી તરુણ ગઢવીનું નામ

રાપરથી બચુભાઈ અરેઠીયાને ટિકિટ

નવસારીથી દીપક બારોટને ટિકિટ

નાંદોદથી હરેશ વસાવાને ટિકિટ

ગણદેવીથી અશોક પટેલને ટિકિટ