શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા માં હનુમાન જન્મજયંતી ની ઉજવણી. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) લીમખેડા ની શ્રી હસ્તેશ્વર સ્કૂલ માં હનુમાનજી ના જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી જેમાં સંસ્થા ના મંત્રી ભરતભાઇ ભરવાડ, રાકેશભાઈ ભરવાડ સુરેશ જાદવ ,આચાર્ય તથા, ઉમેશ વાળંદ, તેજલબેન ડામોર અને શાળાના બાળકો દ્વારા સામૂહિક હનુમાન ચાલીસા કરવામાં આવ્યા સામૂહિક હનુમાન ચાલીસા થી સમગ્ર શાળાનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું મંત્રી ભરતભાઇ ભરવાડ દ્વારા સમગ્ર સ્ટાફ અને વિધાર્થીઓને હનુમાન જયંતિ ની શુભેચ્છા પાઠવવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बस खाने के साथ ये चबा कर खा लो, ना Heart Attack आएगा, ना Gas बनेगी, ना साँस फूलेगी
बस खाने के साथ ये चबा कर खा लो, ना Heart Attack आएगा, ना Gas बनेगी, ना साँस फूलेगी
सावरगांव सोसायटीवर परिवर्तन शेतकरी विकास पँनलचा वर्चस्व
कन्नड: विविध कार्यकारी सेवा सहकारी संस्था मर्यादित सावरगांव पंचवार्षिक संचालक मंडळ...
Weather Update: फरवरी में मार्च-अप्रैल जैसा मौसम, क्या इस बार सारे रिकॉर्ड तोड़ेगी गर्मी?
राष्ट्रीय राजधानी दिल्ली समेत समूचे उत्तर भारत में मौसम लगातार अपना मिजाज बदलता नजर आ रहा है....
બોટાદના કાનીયાડ ખાતે રાજ્યકક્ષાના મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયાના હસ્તે જી.આઇ.ડી.સીનું ભૂમિપૂજન
બોટાદના કાનીયાડ ખાતે રાજ્યકક્ષાના મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયાના હસ્તે જી.આઇ.ડી.સીનું ભૂમિપૂજન...
પાલનપુર -આબુરોડ હાઇવે એક તરફ બંધ કરાયો
બનાસકાંઠા .....અપડેટ
પાલનપુર -આબુરોડ હાઇવે એક તરફ બંધ કરાયો
મલાણા પાટીયા પાસે 5 ફૂટ...