કાંકરેજ વિધાનસભા ના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર તરીકે કિર્તિશિંહ વાઘેલા નામ જાહેર થતાં આજરોજ તારીખ 11 / 11 / 2022 ના રોજ ખારિયા ખાતે તેમના નિવાસ સ્થાને પ્રેસ પ્રતિનિધિ ઓ સાથે પ્રેસ નું આયોજન કરવા માં આવેલ જેમાં તાલુકા અગ્રણીઓ હાજર રહેલ. રિપોર્ટ નરેશ ડી વ્યાસ બનાસકાંઠા