ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ રાખવા તેમજ મુક્ત , ન્યાયી, પારદર્શક ચૂંટણી માટે જિલ્લા વિકાસ અધિકારીની નિગરાની હેતગલ SST (Static Surveillance team) કાર્યરત છે.ગોઠવાયેલા પોઇન્ટ પર વાહન ચેકીંગની કાર્યવાહી વિડીયોગ્રાફી સાથે કરાઈ રહી છે.પ્રાંત અધિકારી નિરૂપા ગઢવી દ્વારા ખંભાત વિધાનસભા મતવિસ્તાર માટે ફતેપુરા ચોકડી પાસે SST પોઇન્ટની મુલાકાત લીધી હતી.

(સલમાન પઠાણ-ખંભાત)

Mo : 9558553368