ગત બે વર્ષે કાળમુખા કોરોનાને લીધે અને ખાસ કરી ગત વર્ષે નવરાત્રીની ઉજવણીનો માહોલ ફિક્કો રહ્યો હતો મોટાભાગના લોકોએ પોતાના ઘરે જ પૂજા આરતી કરીને નવરાત્રીનો પર્વ ઉજવ્યો હતો. ગત વર્ષે લિમિટેડ માસણોની હાજરીની શરતો પર નવરાત્રી મંજૂરી અપાઈ હતી પરંતુ આ વર્ષે સ્થિતિ પહેલાં કરતા સામાન્ય થઈ હોવાથી ખેલૈયાઓમાં ગરબાની રમઝટ બોલાવવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે સિહોરની ફ્રેમસ ડાન્સ એન્ડ ગરબા એકેડમીમાં ગરબા પ્રેક્ટિસની નવી બેન્ચનો પ્રારંભ કર્યો છે જમનાબેન ચેમ્બરમાં છેલ્લા સાત વર્ષથી ચાલતું ડાન્સ એકેડેમી બે વર્ષથી કોરોનાના કારણે બંધ હતું પરંતુ આ વર્ષે ફરી સિહોરના મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી પન્નાબેન મહેતા (નગરશેઠ) ભરતભાઇ મલુકા સહિતની ઉપસ્થિતીમાં એકેડમી ખુલ્લું મુકાયું હતું જ્યાં નવરાત્રી સ્પેશ્યલ ગરબા બેન્ચ શરૂ કરવામાં આવી છે અહીંના સંચાલક કે જણાવ્યું હતું કે આ રાસ ગરબાની અવનવી સ્ટાઈલ તેમજ લેડીઝ કપલ તથા ફેમિલી માટે સ્પેરિચલ અલગ બેંચની “્યવસ્થા રાખવામાં આવેલ છે.અમારી લોકપ્રિય ફેમસ એન્ડ ગરબા એકેડેમી દ્વારા જિલ્લા તેમજ રાજયકક્ષા ખાતે અમારા ચુનંદા રાસ ગરબાના ખેલેયાઓ હરીફાઈઓમાં પ્રથમ કક્ષાએ આવેલ છે અમારા ટ્રેનર દ્વારા બહેનો કપલ તેમજ ફેમિલી ગ્રૂપ માં પણ હરીફાઈઓમાં અગ્રેસર રહ્યાછે અને અહીં બહેનો માટે અલગ બેચ રાખવામાં આવતી હોય છે હાલ પણ મોટી સંખ્યામાં ખેલૈયાઓ અહીં ક્લાસમાં ગરબાની પ્રેક્ટિસ કરતા નજરે પડી રહ્યા છે નવસત્રી નાગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ પોતાનો શોખ પુરો કરવા હાલ તો ડાન્સ ક્લાસિક માં ગરબા શીખી રહ્યાછે સિંહોરમાં નવરાત્રીની તૈયારીઓ શર, કેમસ ડાન્સ એન્ડ ગરબા એકેડમીમાં ગરબા પ્રેક્ટિસની નવી બેન્ચનો પ્રારંભ, અહીં અનેક ખેલૈયાઓ ડાન્સ ક્લાસમાં શીખી રહાં છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नए बीएमओ ने किया पदभार ग्रहण
पांढुरना. स्वास्थ्य विभाग के नए बीएमओ डॉक्टर दीपेश सलामे ने शुक्रवार को पदभार...
सिग्नल क्लियर करने के लिए 'शॉर्ट-कट' अपना रहे थे कर्मचारी, ओडिशा ट्रेन हादसे से पहले ही रेलवे ने दी थी हिदायत
नई दिल्ली, ओडिशा ट्रेन हादसे के बाद रेलवे की सुरक्षा को लेकर सख्ती बरती जा रही है। रेलवे किसी भी...
गडचिरोली येथे कारगील स्मारकाचे लोकार्पण संपन्न
गडचिरोली येथे कारगिल स्मारकाचे लोकार्पण संपन्न...
कारगील चौक स्मारक सदैव...