ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર તરીકે કાંતીભાઈ સતાસીયા નુ નામ જાહેર થતાની સાથે આમ આદમી પાર્ટી માં ભંગાણ પડેલુ હોય તેવા સમાચારો મળી રહેલા છે. વરસોથી આમ આદમી પાર્ટી ને વફાદાર રહેલા અન્ય દાવેદારોમા પણ નારાજગી ચાલી રહેલ હોય તેવુ જણાય છે... ભારતીય જનતા પાર્ટી માં થી આમ આદમી પાર્ટી માં અરવિંદ કેજરીવાલ ની હાજરીમાં વિધિવત પ્રવેશ મેળવનાર કાંતીભાઈ સતાસીયા એ તમામ દાવેદારો ને પાછળ રાખીને વિધાનસભા ની ટીકીટ મેળવેલ છે... વિધાનસભા ની ચુંટણી કાંતીભાઈ સતાસીયા માટે અનેક રીતે પડકારો આપી રહેલ છે. પક્ષપલ્ટો કરીને આવેલ સતાસીયા ને સ્વિકારવા માટે પક્ષના જ કાર્યકરો તૈયાર નથી તેવી વાતો આધારભુત સુત્રો પાસેથી મળી રહેલ છે.... આ નારાજગી કાર્યકરો માટે પણ બીજા વિકલ્પો તરફ દોરી લય જય રહેલ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'अंगूठा छाप भी देश का प्रधानमंत्री बन सकता है' | Supriya Shrinate | Sudhanshu Trivedi
'अंगूठा छाप भी देश का प्रधानमंत्री बन सकता है' | Supriya Shrinate | Sudhanshu Trivedi
ખાદ્યતેલોમાં સતત ગાબડા: આજે વધુ રૂા.20-20નો ભાવઘટાડો
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એકાદ પખવાડિયાથી મેઘવિરામની સ્થિતિ વચ્ચે નવી ખરિફ સીઝન દેખાવા લાગી હોય તેમ...
Breaking News: Agra में 56 पुलिसकर्मी हुए सस्पेंड, पासपोर्ट वेरीफिकेशन के लिए मांगी रिश्वत
Breaking News: Agra में 56 पुलिसकर्मी हुए सस्पेंड, पासपोर्ट वेरीफिकेशन के लिए मांगी रिश्वत
অসম মালাৰ পথ নিৰ্মানত অধিগ্ৰহন কৰা ভূমিৰ ক্ষতিপুৰণৰ দাবীত দেওমৰনৈৰ পোটাপুখুৰীত ৰাইজৰ প্ৰতিবাদ
অসম মালাৰ পথ নিৰ্মানত অধিগ্ৰহন কৰা ভূমিৰ ক্ষতিপুৰণৰ দাবীত দেওমৰনৈৰ পোটাপুখুৰীত ৰাইজৰ...