યુવકના આપઘાતની આ ઘટના જાફરાબાદ તાલુકાના લોરમા બની હતી . અહી રહેતા નરેન્દ્રભાઈ શૈલેષભાઇ વરૂ ઉ.વ .૨૧, નામના યુવકે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો હતો . જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.બનાવ અંગે મૃતક યુવકના પિતા શૈલેષભાઇ ભાભલુભાઇ વરૂએ નાગેશ્રી પોલીસને એવુ જણાવ્યું હતુ કે! તેના પત્ની દોઢેક વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોય, અને તેના પુત્ર સિવાય ઘરમા કોઇ સભ્ય ન હોય, જાતે રસોઇ બનાવવી પડતી હોય, તેનો આઘાત લાગી જતાનરેન્દ્રએ આ પગલુ ભરી લીધુ હતુ. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ભેરડા ચલાવી રહ્યાં છે.રીપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા/
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat Rain News LIVE | કમોસમી માવઠાની ચિંતા | Gujarat Weather | Monsoon News | Gujarati Samachar
Gujarat Rain News LIVE | કમોસમી માવઠાની ચિંતા | Gujarat Weather | Monsoon News | Gujarati Samachar
રાજકોટ નાગરીક સહકારી બેંકની સુરેન્દ્રનગર શાખાની મુલાકાતે વિદ્યાર્થીઓ
વઢવાણ: એમ. પી. શાહ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની નેશનલ લેવલની ચેસ સ્પર્ધા માટે પસંદગી પામ્યા: એમપી...
सोयगाव येथे जनसंवाद पदयात्रा व भव्य जाहीर सभा
सिल्लोड सोयगाव विधानसभा निवडणुकीच्या अनुषंगाने आज सोयगाव शहरात जनसंवाद पदयात्रा व भव्य जाहीर सभा...
Honda Activa E जल्द होगी लॉन्च, जान लें किन Electric Scooters के साथ होगा कड़ा मुकाबला
जापानी वाहन निर्माता Honda Motorcycle and Scooter India (HMSI) की ओर से 27 November 2024 को पहले...