સિહોર શહેર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન બાતમી મળતાં પોલીસે શહેરના સિંધી કેમ્પમાં આવેલ ફ્લેટનાપાછળ જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી 11230 નો મુદ્દામાલ ઝડપી જુગારીઓની અટકાયત કરી હતી.પોલીસે જુગારીઓની ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દારૂ જુગારની બદીને રોકવા માટે પોલીસ પેટ્રોલીંગ કરી રહી છે.દરમિયાન સિહોર શહેર પોલીસ અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સિંધી કેમ્પના ફ્લેટ પાછળ જુગાર રમાઈ રહ્યો છે બાતમીને 

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આધારે પોલીસે તપાસ કરતાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો હતો. દરમિયાન પોલીસે રેઈડ કરી 3 ઈસમો સાથે કુલ રૂપિયા 11230ના મુદ્દામાલ સાથે પોલીસે (૧) ભુપતભાઇ રણછોડભાઇ રાણા જાતેબેલદાર ઉ.વ.૪૯ રહેસીંધી કેમ્પ શીવધારા ફલેટ ત્રીજો માળ જીતુભાઇના મકાનમા સિહોર (૨). કેતનભાઇ રધુભાઇ વાધેલા જાતે-કોળી ઉ.વ.રદ રહે.ગુંદાળા ટેલીફોનના બંગલાની સામે સિહોર (૩).સુરેશભાઇ રણછોડભાઇ રાણા જાતે-બેલદાર ઉ.વ.ર૬ રહેસીંધી કેમ્પ શીવધારા ફલેટ ત્રીજો માળ. જીતુભાઇના મકાનમા રહે સિહોરને ઝડપી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે