બનાસકાંઠા જિલ્લાના ભીલડી પંથકના ગ્રામીણ વિસ્તારમાં બોગસ ડોક્ટરની ધમધમતી હાટડીઓ જોવા મળી રહી હોવાની ચર્ચાએ જોર પકડયું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો એક મહિના અગાઉ જિલ્લા એસઓજી પોલીસ અને આરોગ્ય ટીમ દ્વારા જિલ્લામાં રેડ કરતાં અનેક બોગસ ડોક્ટરની અટકાયત કરી હતી ત્યારબાદ બોગસ ડોક્ટરો ઉંદરની જેમ ડરમાં ઘુસી ગયા હતા બાદમાં ફરીથી ભીલડી પંથકના કેટલાક ગામડાઓમાં બોગસ ડોક્ટરની ખુલ્લેઆમ હાટડીઓ જોવા મળી રહી છે અને કોઈપણ ડિગ્રી વગર સટટર ખુલ્લા કરીને બેઠા આવા બોગસ ડોકટરો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UP By Election: यूपी में 9 सीटों पर उपचुनाव के लिए मोर्चाबंदी शुरू, Samajwadi से BJP का सीधा मुकाबला
UP By Election: यूपी में 9 सीटों पर उपचुनाव के लिए मोर्चाबंदी शुरू, Samajwadi से BJP का सीधा मुकाबला
शराब पीते वक्त चीयर्स बोलकर गिलास क्यों टकराते हैं? #Shorts Cheers before drink
शराब पीते वक्त चीयर्स बोलकर गिलास क्यों टकराते हैं? #Shorts Cheers before drink
नियोजन भवन येथे उज्वल भारत उज्वल भविष्य महोत्सवाचा समारोप
नियोजन भवन येथे उज्वल भारत, उज्वल भविष्य उर्जा महोत्सवाचा समारोप
पंतप्रधान यांचे...
સાવર કુંડલા ૭૬ માં સ્વતંત્રતા દિન ની ઉજવણી ખડસલી મુકામે કરવામા આવી
સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામમાં તાલુકા કક્ષાએ આજરોજ 76 સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી
...
પ્રધાનમંત્રી ના જન્મદિવસ ના ઉપલક્ષ મા અટલાદરા રોડ વિસ્તારમાં કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું
પ્રધાનમંત્રી ના જન્મદિવસ ના ઉપલક્ષ મા અટલાદરા રોડ વિસ્તારમાં કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું