આજે ડીસા સાઈબાબા મંદિર ખાતે સાંજે 7:00 વાગે પત્રકાર એકતા પરિષદ ડીસા સંગઠન અને જિલ્લા સંગઠન તરફથી મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ સંગઠન લાભુભાઈ કાત્રોડીયા પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યા ઉપાધ્યક્ષ જગદીશભાઈ રાજપૂત અંબારામભાઈ રાવલ તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો તરફથી સૂચના તરફથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ડીસા સંગઠનના પ્રમુખ નટવરજી ઠાકોર જિલ્લા પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી સુઈગામના ઉપપ્રમુખ પારસભાઈ વ્યાસ તેમજ ડીસા સંગઠનના પત્રકાર એકતા પરિષદના પત્રકાર મિત્રો હાજર રહીને મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સ્વજનોને ભાવ ભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ ઇજાગ્રસ્ત સ્વજનોને જલ્દીથી સ્વસ્થ થઈ અને પોતાના પરિવાર સાથે ખુશહાલ જિંદગી જીવે એવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી.... વિનોદ બાંડીવાળા
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  इनरव्हील क्लब धौलपुर ने कोलकाता रेजिडेंट डॉक्टर की हत्या के दोषियों को फाँसी दिलाने की मांग को लेकर राष्ट्रपति के नाम कलक्टर को सौपा ज्ञापन 
 
                      धौलपुर
फ़रीद खान
 
इनरव्हील क्लब ने राष्ट्रपति के नाम डीएम को सौंपा ज्ञापन,,,कोलकाता की...
                  
   अद्भुत ताक़त और प्रोटीन के लिए रोज़ सुबह खाएं ये 4 चीज़ें | Healthy Hamesha 
 
                      अद्भुत ताक़त और प्रोटीन के लिए रोज़ सुबह खाएं ये 4 चीज़ें | Healthy Hamesha
                  
   80 વર્ષીય બીમાર અને અશક્ત વૃદ્ધ દર્દીએ મતદાન કર્યું..... 
 
                      80 વર્ષીય બીમાર અને અશક્ત વૃદ્ધ દર્દીએ મતદાન કર્યું.....
                  
   Threaten by APDCL if the demand for job regulation of contractual worker is not met 
 
                      Threaten by# APDCL if the demand for job regulation of contractual worker is not met
                  
   
  
  
  
  
   
   
  