ધાનેરા
ધાનેરા માં ભર બજારે દારૂ પીધેલ મહિલા ના ઝૂમ બરાબર ઝૂમ ના દ્રષ્યો....
બસ સ્ટેન્ડ પાસે ના ત્રિકોણીયા શોપિંગ સેન્ટર ને દારૂ પી ને મહિલા એ મચાવ્યો તરખાટ
દારૂ પી ને મહિલા એ ખુરશી ઉંછાલી તો ક્યાંક લારીઓ ને ધક્કો મારી પલટી મારી
ત્રીજા માળે થી ખુરશી નીચે ફેંકી તો બાઈક પર ધોકા મારી ને કર્યું નુકશાન
રેડીમેડ ની દુકાન માં પણ ઘુસી ને ગાળો બોલી કપડાં ફેંકી દેતી દારૂડી મહિલા
દારૂ પી ને મહિલા એ તરખાડ મચાવતા લોકો ના ટોળેટોળા...
સ્થાનિકો એ ધાનેરા પોલીસ ને જાણ આવી પોલીસ ધાનેરા પોલીસ
ધાનેરા માં ખાખી નો ખોફ કમ થતા દારૂડિયા બન્યા છે બેફામ