ચુંટણીની તારીખ જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોએ હવે સત્તા એકમાત્ર ડીસા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે . પૂર્વ ધારાસભ્ય દેસાઈના પુત્ર સંજય દેસાઈને ઉમેદવાર તરીકે જાહેર કરતાં જ ઉમેદવાર સહિત કાર્યકરો એક્શન મોડમાં આવી ગયા છે . ગઈકાલે જાહેરાત કર્યા બાદ આજે સવારે કુળદેવીના દર્શન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને પાટણ હાઇવે પર આવેલી સરસ્વતી પાર્ક સોસાયટીમાં ડોર ટુ ડોર લોકોને મળી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા વિશે માહિતગાર કર્યા હતા . વિજય મેળવ્યા બાદ તેઓ લોકોની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવશે તેવી બાંહેધરી પણ આપી હતી . બયુરોરિપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Aam Aadmi Party का बड़ा आरोप, सिसोदिया के पास BJP की Recording | Delhi Politics
Aam Aadmi Party का बड़ा आरोप, सिसोदिया के पास BJP की Recording | Delhi Politics
BANASKATHA // પાલનપુર પાસેથી પોલીસે પૂર્વ બાતમીના આધારે 6 શખ્સોને 3 બંદૂક સાથે ઝડપી પાડ્યા..
BANASKATHA // પાલનપુર પાસેથી પોલીસે પૂર્વ બાતમીના આધારે 6 શખ્સોને 3 બંદૂક સાથે ઝડપી પાડ્યા.....
देश के सबसे महंगे एक्सप्रेस-वे पर कितना लगता है टोल, हर साल होता है 6 फीसदी का इजाफा
Most expensive Expressway in India देश में बड़ी तेजी से नए-नए हाईवे और एक्सप्रेस-वे बन रहे हैं।...
પીપળી ગામની સીમમાંથી વિદેશી દારૂની 228 બોટલો અને કાર સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
બજાણા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે છટકું ગોઠવી પાટડી તાલુકાના પીપળી ગામની સીમમાંથી...