ચુંટણીની તારીખ જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોએ હવે સત્તા એકમાત્ર ડીસા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે . પૂર્વ ધારાસભ્ય દેસાઈના પુત્ર સંજય દેસાઈને ઉમેદવાર તરીકે જાહેર કરતાં જ ઉમેદવાર સહિત કાર્યકરો એક્શન મોડમાં આવી ગયા છે . ગઈકાલે જાહેરાત કર્યા બાદ આજે સવારે કુળદેવીના દર્શન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને પાટણ હાઇવે પર આવેલી સરસ્વતી પાર્ક સોસાયટીમાં ડોર ટુ ડોર લોકોને મળી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા વિશે માહિતગાર કર્યા હતા . વિજય મેળવ્યા બાદ તેઓ લોકોની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવશે તેવી બાંહેધરી પણ આપી હતી . બયુરોરિપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণ আৰক্ষীয়ে আটক কৰিলে তিনি চুৰ, উদ্ধাৰ লেপটপ, মোবাইল
মৰাণ আৰক্ষীয়ে আটক কৰিলে তিনি চুৰ, উদ্ধাৰ লেপটপ, মোবাইল
Sambhal Violence News: प्रशासन के रोकने पर सपा नेता Mata Prasad Pandey ने उठाए सवाल | Aaj Tak
Sambhal Violence News: प्रशासन के रोकने पर सपा नेता Mata Prasad Pandey ने उठाए सवाल | Aaj Tak
બનાસકાંઠામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના નિવેદનથી ખળભડાટ શું કહ્યું ગેનીબેન ઠાકોરે જુઓ વિડિયો
બનાસકાંઠામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના નિવેદનથી ખળભડાટ શું કહ્યું ગેનીબેન ઠાકોરે જુઓ વિડિયો
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે કણઝરીયા પરીવારના સુરાપુરા વાલાભાના દેવળ ખાતે 108 શતચંડી યજ્ઞ અને ધર્મસભા યોજાઈ
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે આવેલ કણઝરીયા પરીવારના સુરાપુરા વાલાભાના દેવળ ના સાનિધ્યમાં વાલાભા...
समर्थन’ का मूल्य चुकाना क्या बीजेपी को पड़ सकता है भारी? कांग्रेस समेत तमाम विपक्ष की बड़ी तैयारी
महाराष्ट्र, हरियाणा, झारखंड के विधानसभा चुनाव की तैयारियां का असर बजट सत्र में दिखने लगा है। बजट...