દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુણધા ગામે નજીવી બાબતમાં 2 વ્યક્તિની હત્યા, 5 ની હાલત ગંભીર
મુણધા ગામે બેદિવસ આગાઉ નજીવી બાબતમાં થયી હતી મારામારીમાં 2 ઈસમને થઈ ગંભીર ઇજા
જ્યારે ફરીથી આજરોજ આ બાબતમાં ઝગડો થતા 2 વ્યક્તિને જીવલેણ હુમલો કરી કરાઇ હત્યા
કાળુ ભાઇ મનુ ભાઇ ભાભોર અને ગોરધન ભાઇ મનુ ભાઇ ભાભોર ની કરાઇ હત્યા
5 ઈસમોને ગંભીર ઇજા થતા તાત્કાલિક દાહોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા
બનાવને પગલે પોલીસ તાત્કાલિક પહોચી ઘટના સ્થળે
પોલીસ એ ગુન્હા ની ગંભીરતા ના પગલે ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ડીવાયએસપી, લોકલ ક્રાઈમ બ્રાંચ સહીત ના અધિકારીઓએ પોહચયા ધટના સ્થળે
છોકરી ભગાવી જવાના ના બાબતે થઈ બબાલ