પેટલાદ તાલુકાના ભવાનીપુરા ગામે ગત દિવસોમાં તસ્કરો ત્રાટ્યા હતા. અને એક મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.સમગ્ર બનાવ અંગે પેટલાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ડોગ સ્કોવડની મદદથી બનાવને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ચોરીના બનાવમાં રોકડ,સોના ચાંદીના દાગીના સહિત કુલ 61000ની મત્તા ચોરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
છિંદવાડા નાગપુર રોડ પર વરસાદના કારણે સ્પીડમાં કારનો થયો અકસ્માત | Nagpur News
છિંદવાડા નાગપુર રોડ પર વરસાદના કારણે સ્પીડમાં કારનો થયો અકસ્માત | Nagpur News
ગાંધીનગર વાવોલનાં ગોકુળપુરા નજીકથી કારમાં 1.64 લાખની કિંમતનો દારૂ ગાંધીનગર સેક્ટર – 7 પોલીસ સર્વેલન્સ સ્કવોર્ડની ટીમે ઝડપાયો,
ગુજરાત માં દારૂ બંદી હોવા પછી પણ દર રોજ દરેક જગ્યા વિસ્તાર માં. અને આજે ફરી અહ્યા રેડ દરમિયાન...
एंकर रोहित रंजन पर भिड़ी यूपी और छत्तीसगढ़ की पुलिस, नोएडा में हिरासत में लिया गया
राहुल गांधी के एक बयान को गलत संदर्भ में प्रसारित करने के मामले में पत्रकार रोहित रंजन के घर पर...
જાફરાબાદ મરીન પો.સ્ટે. માં e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં જાફરાબાદ તાલુકાના વઢેરાના નાનજી વાંજાને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે...
બોટાદ ખાતે ભગવાન જગન્નાથની 26 મી રથયાત્રા નીકળીઆ રથયાત્રામાં ભાવિક ભક્તો સાધુ સંતોતથા નાગરિકોજોડાયા.
બોટાદ ખાતે ભગવાન જગન્નાથની 26 મી રથયાત્રા નીકળીઆ રથયાત્રામાં ભાવિક ભક્તો સાધુ સંતોતથા નાગરિકોજોડાયા.