દાહોદ તાલુકાના બોરખેડા ગામે મહિલા ઉપર ડાકણ હોવાનો ખોટો શક વહેમ રાખી ચાર જેટલા ઈશમોએ મહિલાના પુત્રને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૮મી ઓક્ટોમ્બરના રોજ બોરખેડા ગામે રાબડીયા ફળિયામાં રહેતાં હિંમતભાઈ દેવજીભાઈ ભુરીયા, જવરીબેન હિંમતભાઈ ભુરીયા, વિષ્ણુભાઈ હિંમતભાઈ ભુરીયા અને રાજુભાઈ હિંમતભાઈ ભુરીયાનાઓએ પોતાના ગામમાં રહેતાં મનુબેન રમણભાઈ ભુરીયા ઉપર ડાકણ હોવાનો ખોટો શક વહેમ રાખી મનુબેનને પુત્રને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તારી માતા ડાકણ છે તારે અહીંથી નીકળવાનું નહીં, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને ચારેય જણાએ ભેગા મળી મનુબેનને પુત્રને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખાવાની ધમકીઓ આપતાં આ સંબંધે મનુબેન રમણભાઈ ભુરીયાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kolhapur : कोलोली गावात शॉर्ट सर्किटमुळे चौदा एकरातील उस जळाला...BPN news network
Kolhapur : कोलोली गावात शॉर्ट सर्किटमुळे चौदा एकरातील उस जळाला...BPN news network
लातूरची वाघीण सेन्सरच्या जाळ्यात, आता कोर्टात भांडण
लातूरची वाघीण सेन्सरच्या जाळ्यात, आता कोर्टात भांडण
કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓ સહિત વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકોને રાજ્ય સરકારની અમૂલ્ય ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર, 28 ઓગસ્ટ, 2022ના રોજ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે નવનિર્મિત...
મહુવા શહેરમાં વિવિધ ગ્રુપો દ્વારા ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી
મહુવા શહેરમાં વિવિધ ગ્રુપો દ્વારા ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી