#kutch #ભુજ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો.સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ નિમિત્તે આર.ડી.વરસાણી સ્કૂલ,ભુજ ખાતે 'રન ફોર યુનિટી' કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોએ રાષ્ટ્રીય એકતા દિવસની ઊજવણીના અનુસંધાને યોજાયેલી દોડને લીલીઝંડી આપી હતી. સૌએ આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલને ભાવપૂર્વક યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
18वीं लोकसभा का पहला सत्र आज से शुरू, संसद में पहले दो दिन नवनिर्वाचित सांसद लेंगे शपथ
नई दिल्ली। 18वीं लोकसभा का पहला सत्र आज सोमवार से शुरू होगा। संसद में पहले दो दिन नवनिर्वाचित...
Diwali Shubhechha| ચેતના ટેક્સટાઇલ ઉત્તર દરવાજા બહાર નવાગઢ| Chetana Textile, Jetpur Navagadh| Dpnews
Diwali Shubhechha| ચેતના ટેક્સટાઇલ ઉત્તર દરવાજા બહાર નવાગઢ| Chetana Textile, Jetpur Navagadh| Dpnews
ભાજપના નેતા વિજય સુવાળાની દાદાગીરી ટ્રાફિક પોલીસકર્મીને આપી ધમકી
ભાજપના નેતા વિજય સુવાળાની દાદાગીરી ટ્રાફિક પોલીસકર્મીને આપી ધમકી
কেইবামাহো ধৰি বিকল হৈ আছে আমগুৰিৰ দিখৌমুখ পাৰাঘাটত আভ্যন্তৰীণ জল পৰিবহণ বিভাগৰ ফেৰী।
শিৱসাগৰ জিলাৰ আমগুৰিৰ দিখৌমুখৰ পাৰাঘাটত কেইবামাহো ধৰি বিকল হৈ আছে জল পৰিবহণ বিভাগৰ ফেৰী।